Barvadiya’s natural
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Barvadiya’s natural, Beauty, cosmetic & personal care, Mavdi main Road, Rajkot.
🌿 100% Natural Based Ayurvedic Product
💪 Digestive & Wellness Care
✨ Chemical Free
🌱 For Digestive & Daily Health 📍Rajkot, Gujarat
📦 All India Delivery
📩 DM to Order
📱 7990931156
📱 8866128959
31/05/2026
આજકાલ ઘણા લોકોને કબજિયાતની સમસ્યાથી બહુ પરેશાની અનુભવવી પડે છે. પેટ સારી રીતે સાફ ન થવું, વારંવાર પેટમાં ગડબડ રહેવી, શરીરમાં ભાર લાગવો, ઊંઘ ન આવવી જેવી તકલીફો સામાન્ય બની ગઈ છે.
આવી સમસ્યાઓ મોટાભાગે આપણા ખોરાક-પીણાની અયોગ્ય પદ્ધતિ, ફાસ્ટફૂડનું વધતું સેવન, પાણી ઓછું પીવું અને બેઠાડું જીવન જીવવાને કારણે થાય છે.
આ બાબત મને ઘણી વખત ખટકી, એટલે મેં વિચાર્યું કે શા માટે કોઈ કુદરતી, ઘરેલું અને આયુર્વેદિક રીતથી આ તકલીફમાંથી રાહત આપવા જેવી કોઈ વસ્તુ ન બનાવવી ?
તે માટે મેં આયુર્વેદ આધારિત કબજિયાત નિવારણ ચૂર્ણ તૈયાર કર્યું છે, જેમાં માત્ર કુદરતી જડીબુટ્ટીઓનો જ સમાવેશ છે. આ ચૂર્ણ પેટ સાફ કરવામાં સહાય કરે છે, પેટની ગરબડ ઘટાડે છે અને ધીમે ધીમે પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ થાય છે.
👉 મારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે—
જે કોઈ લોકોને આવી સમસ્યા હોય, તેઓને કુદરતી રીતે રાહત મળે અને ફરીથી સ્વસ્થ જીવન જીવવામાં સરળતા અનુભવે.
જો તમે અથવા તમારા ઓળખીતાઓ કબજિયાતથી પીડાતા હોય તો તેને જરૂર અજમાવી શકો છો.
BARVADIYA’S NATURAL નું AyurLex churan જે
તમારા માટે એક ખાસ આયુર્વેદિક ચૂર્ણ લઈને આવ્યું છે — જે સંપૂર્ણ કુદરતી જડીબુટ્ટીઓથી બનેલું છે અને પેટની તકલીફોમાં ધીમે ધીમે રાહત આપવા મદદ કરે છે.
25/05/2026
Click now 👉https://forms.gle/ibXRDH9NxALXSFfLA
⸻
🌿 Barvadiya’s Natural AyurLax – आराम का भरोसेमंद सहारा 🌿
👋 કબજિયાતને કહો Bye-Bye!
🚽 હવે કબજિયાતથી મેળવો કુદરતી મુક્તિ
✅ જૂની કબજિયાત, ગેસ, એસિડિટી અને અપચામાં ફાયદાકારક
✅ હરસ-મસા અને આંતરડા સાફ કરવા મદદરૂપ
✅ પાચન શક્તિ સુધારે અને કુદરતી રીતે વધારવામાં સહાય કરે
✅ 100% કુદરતી અને સલામત – આદત ન પડે
✅ સંપૂર્ણ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર
✅ સવારે હળવાશનો અનુભવ કરો
✅ દિવસભર તાજગી અને આરામ
🌿 કુદરતી ઉપચાર, વિશ્વાસ સાથે 🌿
06/02/2026
કૅન્સર કેવી રીતે થાય છે? એક સામાન્ય ટ્યૂમર કૅન્સરયુક્ત ટ્યૂમરમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય? સતત કબજિયાત રહેવી તે કૅન્સરનું એક લક્ષણ છે? જાણો ડૉક્ટર શું કહે છે.
03/02/2026
Category
Website
Address
Mavdi Main Road
Rajkot
360004
Alerts
Be the first to know and let us send you an email when Barvadiya’s natural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.