Garbhasanskar Kendra

Garbhasanskar Kendra

Share

Atharva Garbh Sanskar Kendra

Garbh Sanskar with Ayurveda and Vedic Concept. Here we are introduci What you will get …
1. Physical Health
2. Mental Strength
3.

Atharva Garbh Sanskar Kendra

Garbh Sanskar with Ayurveda and Vedic Concept.. Garbha - Sanskar – Better child – Better Parents…


Want to Plan Baby??? Think for Garbh Sanskar before conception

Here we are introducing customized Garbh Sanskar Program for you.. Sanskar – Well being. When to Start:
1. When you start to think for baby planning..
2. When you start your marriage life…
3. When you plan

23/02/2026

Dr. Nikul Patel

Mobile : +91-98250 40844
Phone : 079-400 80844

Atharva Ayurveda Clinic
307, Third Floor, Shalin Complex, Above Farki Lassi
Krishnabaug, Maninagar, Ahmedabad

Time : 10 to 1 and 3 to 6.30 pm
Sat -Sun off

email : [email protected]
web: www.lifecareayurveda.com

_Book an appointment with *Dr. Nikul Patel* by clicking the link below:_

_calendars:_ https://calendar.app.google/VFGWFby48C4sGJEVA

સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા 25/04/2023

સુવર્ણપ્રાશનની મર્યાદિત સમય માટેની ઓફર.

આપ જાણો જ છો કે સોનાના ભાવમાં તેમજ કાચા ઔષધોના ભાવમાં સતત વધારો થતો રહેલો છે. અને તે કારણથી ત્રણ વર્ષ પછી કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. તેથી હવે પછી સુવર્ણ પ્રાસનની કિંમત જે ₹4,000 છે તે ₹4500 થશે.

આગામી 27 એપ્રિલ ના રોજ પુષ્ય નક્ષત્ર દિવસે બનનાર સુવર્ણપ્રાશન આપને માત્ર ₹4,000 માં મળશે, પરંતુ તેના માટે એડવાન્સમાં પેમેન્ટ કરીને ઓર્ડર આપવાનો રહેશે. (ભારતભરમાં આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો, જેનો કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.)

મે મહિનાની પહેલી તારીખ પછી સુવર્ણપ્રાશન મંગાવવા પર કિંમત ₹4,500 રહેશે જેની નોંધ લેશો. (ભારતભરમાં આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો, જેનો કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.)

સુવર્ણપ્રાશન બાળકને જન્મથી 12 વર્ષ સુધી આપી શકાય છે અને કોઈપણ ઉંમરે શરૂ કરી શકાય છે.

ઓછામાં ઓછું છ મહિના આપવાનું હોય છે તેથી અમે છ મહિના ચાલે તે પ્રકારનું જ પેકિંગ તૈયાર કરેલું છે.

સુવર્ણપ્રાશનના ફાયદા શું છે? તેની વિગતવાર માહિતી અમારી વેબસાઈટ પર નીચેની લીંક દ્વારા આપ જાણી શકો છો.

https://wp.me/pcCKJY-x

સુવર્ણપ્રાશનની વધુ માહિતી માટે આપ અમને મેસેજ કરી શકો છો અથવા ફોન કરી શકો છો.

આપણને ઓનલાઇન પેમેન્ટ માટે નીચેની લીંક પર પેમેન્ટ કરી શકો છો
Pay with UPI on multiple platforms with one common number

Paytm : 9825040844
UPI : 9825040844@upi
Google Pay : 9825040844
Phone pe : 9825040844
BHIM : 9825040844
------
ધન્યવાદ
આપનો
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ 380008
Mob : +91-9825040844
------
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે આપના WhatsApp પરથી +91-9825040844 પર "આયુ" - આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો. અને આ નંબર સેવ કરશો તો જ મેસેજ આવશે.

સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિ....

કરમિયાં – કૃમિરોગ 26/09/2022

કરમિયાં - કૃમિરોગ

કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક છે અને તેથી વધારે પડતું ગળ્યું ખાવાને કારણે તેમજ આજકાલ ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, ક્રીમવાળા બિસ્કીટ, બેકરીની વસ્તુઓ, મેંદાની વસ્તુઓ, વધારે પડતી ચીઝ આ બધું વધારે ખાવાના કારણે કૃમિની શક્યતાઓ વધતી જાય છે.

આ ઉપરાંત બાળક એ બહાર માટીમાં રમે અને તેના નખ બરાબર સાફ થયેલા ન હોય અને તે આંગળા મોંમાં રાખવાની તેની આદતને કારણે નખની અંદર નો મેલ એ કૃમિને બાળકના શરીરમાં પ્રવેશ કરાવી દે છે.

કૃમિરોગ એ માત્ર નાનાં બાળકોનો રોગ નથી પણ મોટા લોકોમાં પણ તે અવારનવાર જોવા મળી શકે છે, જેના કારણે અનેકવિધ ચામડીના રોગો તેમજ વાળ ખરવાની તકલીફો પણ ઘણી વખતે જોવા મળતી હોય છે જેને કેશકૃમિ રોગની અંતર્ગત સમાવેશ કરેલ છે.

આ કૃમિ રોગના કારણો, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે આપણે જોઈ લઈએ.

આગળ
કારણ -
કૃમિ નાં લક્ષણો
કૃમિ રોગના સામાન્ય ઉપચારો –
પથ્ય - અપથ્ય –

વાંચવા માટે ક્લિક કરો....
https://wp.me/pcCKJY-sV

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે
આપના WhatsApp પરથી +919825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
______________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : [email protected]

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://rebrand.ly/Drnikulpatel_app

https://wp.me/pcCKJY-sV

કરમિયાં – કૃમિરોગ કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળક...

Suvarnaprashan Sanskar 20/09/2022

સુવર્ણપ્રાશન સંસ્કાર – એક આયુર્વેદ રસીકરણ

પુષ્ય નક્ષત્ર ના વિશેષ દિવસે બનનારા સુવર્ણપ્રાશન આપના બાળક માટે બુક કરો અને મેળવો આપણા ઘરે કુરિયર દ્વારા. કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વગર.

વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

સુવર્ણપ્રાશન કેમ્પ
તારીખ – 21 સપ્ટેંબર - 2022 - બુધવાર
સમય - સવારે 10 થી સાંજે 6.00 સુધી
કિંમત – કેમ્પ સમયે – નિઃશુલ્ક…

ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 4000.00 ની કિંમતમાં ઉપલબ્ધ છે.

સ્થળ -
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી ની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - [email protected]
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ - https://wp.me/PcCBBs-cv

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
Links :
Gujarati:
https://lifecareayurveda.com/gu-in/2020/12/14/suvarnaprashan-sanskar-gujarati/
English :
https://lifecareayurveda.com/en/index.php/2020/12/26/suvarnaprashan-sanskar/
Hindi:
https://lifecareayurveda.com/hn-in/index.php/2020/12/07/suvarnaprashan-sanskar-hindi/

આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત...

વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91 - 9825040844 પર
ટેલિગ્રામ - પર અમારી વિવિધ ચેનલ સાથે જોડાવો
• ગુજરાતી ટિપ્સ - https://t.me/ayutipsguj
• હિંદી ટિપ્સ - https://t.me/ayutipshindi
• અંગેજી ટિપ્સ - https://t.me/ayutipseng

Visit Our Websites
For Ayurveda Related Information
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com

Gujarati:
https://lifecareayurveda.com/en/index.php/2020/12/26/suvarnaprashan-sanskar/

Suvarnaprashan Sanskar Suvarnaprashan – An Ayurvedic Immunization Soil of India – tradition culture if India gave us many Great Philosophers, saints, Intellectuals, bravery heroes and great scientists. Do we …

31/08/2022

ॐ नमस्ते गणपतये।
त्वं वाङ्मयस्त्वं चिन्मय:।
त्वमानंदमसयस्त्वं ब्रह्ममय:।
त्वं सच्चिदानंदाद्वितीयोऽषि।
त्वं प्रत्यक्षं ब्रह्माषि।
त्वं ज्ञानमयो विज्ञानमयोऽषि।।

डॉ. निकुल पटेल की और से गणेश चतुर्थी की शुभकामनाऍं।

॥ગર્ભસંસ્કાર EP- 13॥ગર્ભાવસ્થામાં પ્રાણાયામ॥Pranayam in Pregnancy॥ Garbh Sanskar ॥Dr Harsha Patel॥ 20/06/2021

॥ગર્ભસંસ્કાર EP- 13॥ગર્ભાવસ્થામાં પ્રાણાયામ॥ Pranayam in Pregnancy॥ Garbh Sanskar Kendra॥ Dr Harsha Patel॥

ગર્ભાવસ્થામાં પ્રાણાયામ
Role of Pranayam in Pregnancy

Watch this video :
https://youtu.be/dwHQOVPehXU

ચેનલ સબસ્ક્રાઇબ કરો
https://www.youtube.com/c/DrNikulPatel

ગર્ભસંસ્કારપ્લેલિસ્ટ
http://bit.ly/gbsanskar

ગર્ભસંસ્કાર શા માટે?
ગર્ભસંસ્કાર ની આવશ્યકતા શા માટે?
શ્રેષ્ઠ સંતતિ..
દિવ્ય સંતાન પ્રાપ્તિ
તેજસ્વી સંતાન પ્રાપ્તિ
ઈચ્છિત સંતાન પ્રાપ્તિ
અને બાળકમાં સંસ્કાર પ્રાપ્તિ અર્થે ગર્ભસંસ્કાર..

ગર્ભ સંસ્કાર ની શરૂઆત ક્યારથી થઈ શકે?
પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં
પ્રેગ્નન્સી દરમિયાન
નવ પરણિત દંપતિ પણ ગર્ભ સંસ્કાર માટે વિચાર કરીને પોતાના ભવિષ્ય માટે તૈયારી શરૂ કરી શકે છે.

ગર્ભ સંસ્કાર માર્ગદર્શન માટે...
મોબાઈલ - +91-8690204501

સંપર્ક -
ડૉ. હર્ષા પટેલ
મોબાઈલ - +91-8690204501
(ફોન - મેસેજ કે WhatsApp પર)
Email: [email protected]
Atharva GarbhSanskar Kendra
307, Third Floor, Shalin Complex,
Krishnabaug, Maninagar,
Ahmedabad (Gujarat); India – 380008
With an appointment Only

#ગર્ભસંસ્કાર #ગર્ભસંસ્કારકેંદ્ર #પ્રાણાયામ #ગર્ભાવસ્થામાંપ્રાણાયામ #આદર્શસંતતિ #ડૉહર્ષાપટેલ #નવદંપતિ #પ્રેગનન્સી #બાળક #શ્રેષ્ઠબાળક #ગર્ભાધાન #સોળસંસ્કાર #ગર્ભાધાનસંસ્કાર #સંતતિ #ઉત્તમબાળક #દૈવીસંતાન #દૈવીબાળક #ઇચ્છિતબાળક #16સંસ્કાર #દિનચર્યા #ગર્ભિણીદિનચર્યા #ગર્ભિણીપરિચર્યા

Watch this video: https://youtu.be/dwHQOVPehXU

॥ગર્ભસંસ્કાર EP- 13॥ગર્ભાવસ્થામાં પ્રાણાયામ॥Pranayam in Pregnancy॥ Garbh Sanskar ॥Dr Harsha Patel॥ ગર્ભાવસ્થામાં પ્રાણાયામRole of Pranayam in Pregnancyચેનલ સબસ્ક્રાઇબ કરોhttps://www.youtube.com/c/DrNikulPatel ગર્ભસંસ્કાર પ્લેલિસ્ટhttp://bit.ly/gbsanskarગર્...

॥ગર્ભસંસ્કાર EP- 12॥ગર્ભાવસ્થામાં યોગાસન॥Yogasan in Pregnancy॥ Garbh Sanskar Kendra॥Dr Harsha Patel॥ 13/06/2021

॥ગર્ભસંસ્કાર EP- 12॥ગર્ભાવસ્થામાં યોગાસન॥Yogasan in Pregnancy॥ Garbh Sanskar Kendra॥Dr Harsha Patel॥

ગર્ભાવસ્થામાં યોગાસન
Role of Yogasan in Pregnancy
Watch this video :
https://youtu.be/WY-8-ReSzMw
ચેનલ સબસ્ક્રાઇબ કરો
https://www.youtube.com/c/DrNikulPatel
ગર્ભસંસ્કારપ્લેલિસ્ટ
http://bit.ly/gbsanskar

ચેનલ સબસ્ક્રાઇબ કરો
https://www.youtube.com/c/DrNikulPatel
ગર્ભસંસ્કાર પ્લેલિસ્ટ
http://bit.ly/gbsanskar

ગર્ભસંસ્કાર શા માટે?
ગર્ભસંસ્કાર ની આવશ્યકતા શા માટે?
શ્રેષ્ઠ સંતતિ..
દિવ્ય સંતાન પ્રાપ્તિ
તેજસ્વી સંતાન પ્રાપ્તિ
ઈચ્છિત સંતાન પ્રાપ્તિ
અને બાળકમાં સંસ્કાર પ્રાપ્તિ અર્થે ગર્ભસંસ્કાર..

ગર્ભ સંસ્કાર ની શરૂઆત ક્યારથી થઈ શકે?
પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં
પ્રેગ્નન્સી દરમિયાન
નવ પરણિત દંપતિ પણ ગર્ભ સંસ્કાર માટે વિચાર કરીને પોતાના ભવિષ્ય માટે તૈયારી શરૂ કરી શકે છે.

ગર્ભ સંસ્કાર માર્ગદર્શન માટે...
મોબાઈલ - +91-8690204501

સંપર્ક -
ડૉ. હર્ષા પટેલ
મોબાઈલ - +91-8690204501
(ફોન - મેસેજ કે WhatsApp પર)
Email: [email protected]
Atharva GarbhSanskar Kendra
307, Third Floor, Shalin Complex,
Krishnabaug, Maninagar,
Ahmedabad (Gujarat); India – 380008
With an appointment Only

#ગર્ભસંસ્કાર #ગર્ભસંસ્કારકેંદ્ર #યોગાસન #ગર્ભાવસ્થામાંયોગાસન #આદર્શસંતતિ #ડૉહર્ષાપટેલ #નવદંપતિ #પ્રેગનન્સી #બાળક #શ્રેષ્ઠબાળક #ગર્ભાધાન #સોળસંસ્કાર #ગર્ભાધાનસંસ્કાર #સંતતિ #ઉત્તમબાળક #દૈવીસંતાન #દૈવીબાળક #ઇચ્છિતબાળક #16સંસ્કાર #દિનચર્યા #ગર્ભિણીદિનચર્યા #ગર્ભિણીપરિચર્યા

Watch this video : https://youtu.be/WY-8-ReSzMw

॥ગર્ભસંસ્કાર EP- 12॥ગર્ભાવસ્થામાં યોગાસન॥Yogasan in Pregnancy॥ Garbh Sanskar Kendra॥Dr Harsha Patel॥ ગર્ભાવસ્થામાં યોગાસનRole of Yogasan in Pregnancyચેનલ સમ્સ્ક્રાઇબ કરોhttps://www.youtube.com/c/DrNikulPatelગર્ભસંસ્કાર પ્લેલિસ્ટhttp://bit.ly/gbsanskarગર્ભસંસ...

॥ગર્ભસંસ્કાર EP- 10॥ગર્ભાવસ્થા અને સંગીત॥ Music in Pregnancy॥ Garbh Sanskar Kendra॥ Dr Harsha Patel॥ 31/05/2021

॥ગર્ભસંસ્કાર EP- 10॥ગર્ભાવસ્થા અને સંગીત॥ Music in Pregnancy॥ Garbh Sanskar Kendra॥ Dr Harsha Patel॥

ગર્ભાવસ્થા અને સંગીત
Role of listening Music in Pregnancy and its effectiveness on child
Watch this video : https://youtu.be/ZWH27_8sIrI
ચેનલ સમ્સ્ક્રાઇબ કરો
https://www.youtube.com/c/DrNikulPatel
ગર્ભસંસ્કાર પ્લેલિસ્ટ
http://bit.ly/gbsanskar

ગર્ભસંસ્કાર શા માટે?
ગર્ભસંસ્કાર ની આવશ્યકતા શા માટે?
શ્રેષ્ઠ સંતતિ..
દિવ્ય સંતાન પ્રાપ્તિ
તેજસ્વી સંતાન પ્રાપ્તિ
ઈચ્છિત સંતાન પ્રાપ્તિ
અને બાળકમાં સંસ્કાર પ્રાપ્તિ અર્થે ગર્ભસંસ્કાર..

ગર્ભ સંસ્કાર ની શરૂઆત ક્યારથી થઈ શકે?
પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં
પ્રેગ્નન્સી દરમિયાન
નવ પરણિત દંપતિ પણ ગર્ભ સંસ્કાર માટે વિચાર કરીને પોતાના ભવિષ્ય માટે તૈયારી શરૂ કરી શકે છે.

ગર્ભ સંસ્કાર માર્ગદર્શન માટે...

સંપર્ક -
ડૉ. હર્ષા પટેલ
મોબાઈલ - +91-8690204501
(ફોન - મેસેજ કે WhatsApp પર)
Email: [email protected]
Atharva GarbhSanskar Kendra
307, Third Floor, Shalin Complex,
Krishnabaug, Maninagar,
Ahmedabad (Gujarat); India – 380008
With an appointment Only

#ગર્ભસંસ્કાર #ગર્ભસંસ્કારકેંદ્ર #સંગીત_ગર્ભાવસ્થા #આદર્શસંતતિ #ડૉહર્ષાપટેલ #નવદંપતિ #પ્રેગનન્સી #બાળક #શ્રેષ્ઠબાળક #ગર્ભાધાન #સોળસંસ્કાર #ગર્ભાધાનસંસ્કાર #સંતતિ #ઉત્તમબાળક #દૈવીસંતાન #દૈવીબાળક #ઇચ્છિતબાળક #16સંસ્કાર #દિનચર્યા #ગર્ભિણીદિનચર્યા #ગર્ભિણીપરિચર્યા

Watch this video : https://youtu.be/ZWH27_8sIrI

॥ગર્ભસંસ્કાર EP- 10॥ગર્ભાવસ્થા અને સંગીત॥ Music in Pregnancy॥ Garbh Sanskar Kendra॥ Dr Harsha Patel॥ ગર્ભાવસ્થા અને સંગીતRole of listening Music in Pregnancy and its effectiveness on childચેનલ સમ્સ્ક્રાઇબ કરોhttps://www.youtube.com/c/DrNikulPatelગર્ભસંસ્કાર ...

॥ગર્ભસંસ્કાર EP- 9॥ હકારાત્મક સૂચનો॥ Positive Suggestions॥ Garbh Sanskar Kendra॥ Dr. Harsha Patel॥ 23/05/2021

॥ગર્ભસંસ્કાર EP- 9॥ હકારાત્મક સૂચનો॥ Positive Suggestions॥ Garbh Sanskar Kendra॥ Dr. Harsha Patel॥

ગર્ભાવસ્થા અને હકારાત્મક સૂચનો
Role of Positive Suggestions in Pregnancy and its effectiveness on child
Watch this video : https://youtu.be/-tLXj6531PY
ચેનલ સમ્સ્ક્રાઇબ કરો
https://www.youtube.com/c/DrNikulPatel
ગર્ભસંસ્કાર પ્લેલિસ્ટ
http://bit.ly/gbsanskar

ગર્ભસંસ્કાર શા માટે?
ગર્ભસંસ્કાર ની આવશ્યકતા શા માટે?
શ્રેષ્ઠ સંતતિ..
દિવ્ય સંતાન પ્રાપ્તિ
તેજસ્વી સંતાન પ્રાપ્તિ
ઈચ્છિત સંતાન પ્રાપ્તિ
અને બાળકમાં સંસ્કાર પ્રાપ્તિ અર્થે ગર્ભસંસ્કાર..

ગર્ભ સંસ્કાર ની શરૂઆત ક્યારથી થઈ શકે?
પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં
પ્રેગ્નન્સી દરમિયાન
નવ પરણિત દંપતિ પણ ગર્ભ સંસ્કાર માટે વિચાર કરીને પોતાના ભવિષ્ય માટે તૈયારી શરૂ કરી શકે છે.

ગર્ભ સંસ્કાર માર્ગદર્શન માટે...

સંપર્ક -
ડૉ. હર્ષા પટેલ
મોબાઈલ - +91-8690204501
(ફોન - મેસેજ કે WhatsApp પર)
Email: [email protected]
Atharva GarbhSanskar Kendra
307, Third Floor, Shalin Complex,
Krishnabaug, Maninagar,
Ahmedabad (Gujarat); India – 380008
With an appointment Only

#ગર્ભસંસ્કાર #ગર્ભસંસ્કારકેંદ્ર #હકારાત્મકસૂચનો #આદર્શસંતતિ #ડૉહર્ષાપટેલ #નવદંપતિ #પ્રેગનન્સી #બાળક #શ્રેષ્ઠબાળક #ગર્ભાધાન #સોળસંસ્કાર #ગર્ભાધાનસંસ્કાર #સંતતિ #ઉત્તમબાળક #દૈવીસંતાન #દૈવીબાળક #ઇચ્છિતબાળક #16સંસ્કાર #દિનચર્યા #ગર્ભિણીદિનચર્યા #ગર્ભિણીપરિચર્યા #આચરણ

Watch this video : https://youtu.be/-tLXj6531PY

॥ગર્ભસંસ્કાર EP- 9॥ હકારાત્મક સૂચનો॥ Positive Suggestions॥ Garbh Sanskar Kendra॥ Dr. Harsha Patel॥ ગર્ભાવસ્થા અને હકારાત્મક સૂચનોRole of Positive Suggestions in Pregnancy and its effectiveness on childચેનલ સમ્સ્ક્રાઇબ કરોhttps://www.youtube.com/c/DrNikulPa...

॥ ગર્ભસંસ્કાર॥ EP- 3 || ગર્ભિણી દિનચર્યા ॥ડૉ. હર્ષા પટેલ॥ Garbh Sanskar Kendra॥ Dr. Harsha Patel 18/05/2021

*॥ગર્ભસંસ્કાર EP-3॥*
*ગર્ભિણી દિનચર્યા*
*ડૉ. હર્ષા પટેલ*
https://youtu.be/I59Ocloxmwo

*ચેનલ સમ્સ્ક્રાઇબ કરો*
https://www.youtube.com/c/DrNikulPatel

*ગર્ભસંસ્કાર પ્લેલિસ્ટ*
http://bit.ly/gbsanskar

*Garbh Sanskar Kendra*
Dr.Harsha Patel
M - 8690204501

॥ ગર્ભસંસ્કાર॥ EP- 3 || ગર્ભિણી દિનચર્યા ॥ડૉ. હર્ષા પટેલ॥ Garbh Sanskar Kendra॥ Dr. Harsha Patel ગર્ભસંસ્કાર શા માટે?ગર્ભિણી દિનચર્યાગર્ભસંસ્કાર ની આવશ્યકતા શા માટે?શ્રેષ્ઠ સંતતિ..દિવ્ય સંતાન પ્રાપ્તિતેજસ્વ....

Want your business to be the top-listed Beauty Salon in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Ahmedabad
380008

Opening Hours

Monday 3pm - 5pm
Tuesday 3pm - 5pm
Wednesday 3pm - 5pm
Thursday 3pm - 5pm
Friday 3pm - 5pm