Sanjay mori Aap

Sanjay mori Aap

Share

આમ આદમી પાર્ટ

28/01/2023

આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત ના નવા અધ્યક્ષ
એવા શ્રી ઈસુદાન ગઢવી જી ની શુભેચ્છા મુલાકાત અને આગળ ની નવી રણનીતિ વિશે ની ચર્ચા કરવામાં આવી

Photos from Sanjay mori Aap 's post 26/01/2023

74 માં પ્રજાસત્તાક દિવસની દેશ અને અન્ય દેશોમાં વસતા મારા ભારતીયોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રજાસત્તાક દિવસ આપણા દેશ માટે સહાદત આપેલ તમામ સ્વતંત્ર સેનાનીઓ અને દેશના નાગરિકો ને સહ્હદય વંદન...
વંદે માતરમ્

Photos from Sanjay mori Aap 's post 23/01/2023

સેકન્ડ રાઉન્ડ
આમ આદમી પાર્ટી પ્રીમિયર લીગ
APL
Sanjay Mori Vishvakarma અને Sanjay Patel
દ્વારા અમદાવાદ ના અલગ અલગ વોર્ડ ની ટીમ લઈને કરવામાં આવેલ આયોજન માં
ગઈ કાલે ૮ ટીમ વચ્ચે ચાર મેચ રમાઈ
જેના વિજેતા જેઓયે સુપર ૮ માં પ્રવેશ મેળવ્યો
એ નીચે મુજબ છે
ચાંદખેડા
ઓઢવ
ઈસનપુર
નોબલ નગર
તમામ વિજેતા ને ખુબખુબ અભિનંદન

Photos from Sanjay mori Aap 's post 22/01/2023

અમદાવાદ બાપુનગર વિધાનસભા માં લોકસેવા કેન્દ્ર નું શુભ મૂરત કરવામાં આવ્યું જેમાં ગુજરાત ના મઘ્યજોન ના પ્રભારી જ્વેલ બેન ના હાથે ચૂંટણી પછી પહેલા કાર્યક્રમ માં મારું સન્માન કરવામાં આવ્યું.

Photos from Sanjay mori Aap 's post 21/01/2023

APL આપ પ્રીમિયર લીગ
નો બીજો રાઉન્ડ આવતા રવિવાર
તારીખ ૨૨-૧-૨૦૨૩ ના રોજ
સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૬ વાગ્યાં સુધી
JOY cricket ગ્રાઉન્ડ બાકરોલ
તમામ કાર્યકર્તા ને મોટી સંખ્યા માં હાજર રહેવા વિનંતી
અમદાવાદ માં આવતા તમામ પ્રદેશ ના હોદ્દેદારો અને ઉમેદવારો ટીમ નો જુસ્સો વધારવા હાજરી આપશે

17/01/2023

જે દેશ ખાલી મીઠા પર ટેક્સ લાગવાથી અંગ્રેજો સામે લડ્યો હતો એ દેશ
આજે ખાવાની બધીજ ચીજવસ્તુ ના ટેક્સ લાગવા છતાં ચૂપ છે

# # # # લાગે છે આને માનસિકતા ગુલામી કહેવાય # # #

Photos from Sanjay mori Aap 's post 11/01/2023

આમ આદમી પાર્ટી પૂર્વ લોકસભા માં અમદાવાદ શહેર ની નવા સંગઠન માટે સમીક્ષા કરવામાં આવી

Photos from Sanjay mori Aap 's post 09/01/2023

આમ આદમી પાર્ટી પ્રીમિયર લીગ
APL
Sanjay Mori Vishvakarma અને Sanjay Patel
દ્વારા અમદાવાદ ના અલગ અલગ વોર્ડ ની ટીમ લઈને કરવામાં આવેલ આયોજન માં
ગઈ કાલે ૮ ટીમ વચ્ચે ચાર મેચ રમાઈ
જેના વિજેતા જેઓયે સુપર ૮ માં પ્રવેશ મેળવ્યો
એ નીચે મુજબ છે
શ્યામ અવીરાહી ૧૧
નિકોલ વૉરિયસ
અમરાઈવાડી બ્લૅક બુલ્સ
વસ્ત્રાલ વૉરિયસ
તમામ વિજેતા ને ખુબખુબ અભિનંદન

Photos from Sanjay mori Aap 's post 07/01/2023

Apl cricket tournaments
જાહેર આમંત્રણ
આમ આદમી પાર્ટી સંજય મોરી અને સંજય પટેલ દ્વારા આયોજિત apl criket tournament કાર્યક્રમ રવિવાર તારીખ 8/1/2023 ના રોજ યોજવામાં આવેલ છે અને 5/2/2023 નારોજ ફાઇનલ રાખવામાં આવેલ છે તો આ apl criket નિહાળવા માટે હાર્દિક જાહેર આમંત્રણ છે
જોય ક્રિકેટ ગ્રાઉન્ડ
ભારત પેટ્રોલ પંપ પાસે
બાકરોલ

Category

Website

Address


Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Sanjay mori Aap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Ahmedabad.