Bhatiya care point

Bhatiya care point

Share

shair your felling aaspaas ki jankari sajha kare

08/27/2021

હુ છુ બસ એજ યાદ રાખો બાકી કોણ કોની ચિંતા કરે છે.

08/22/2021

સફળતા માટે કયારેક ધીરજ ધરવી પડતી હોય છે વહેતો સમય પણ કયારેક તેની સાથે સફળતા લઇને આવતો હોય છે....

08/22/2021

સમજાવવાના તેને હોય જે આપણ ને સમજતા હોય બાકી બધી સમય બગાડવાની વાતો છે. દનિયામા. જીંદગી જીવવા આવયા છે ચિંતા કરવા નહિ.. જીવવા માટેના લાખો બહાના મળી જશે...સફળ માણસને કોઇ બહાનાની જરુર પડતી નથી......

08/21/2021

દુનિયાને સફળતાથી મતલબ છે .માણસો થી નહિ.

08/20/2021

જીંદગી ભરપુર રીતે જીવો જોજો કશુ બાકી રહીના જાય..

08/19/2021

જીવનમાં સફળતા તેને મળે છે જેનામાં સફળ થવાનુ ઝનુન હોય આ ઝનુન નિષફળતા માં થી આવતુ હોય છે. નિરાશ થવાથી ધણુ બધુ ગુમાવવાનુ આવે છે આશાવાદી રહેવામાં કશુ ગુમાવવાનુ હોતુ નથી. શકય છે કદાચ ગમાવેલુ પણ પાછુ મળે.....

08/16/2021

કેટલાકના ના હોવાથી કંઇ ફકૅ પડતો નથી. કેટલાકના હોવાથી કંઇ ફકૅ પડતો નથી. હા.. એવા લોકોથી જરુર ફકૅ પડે જે આપણ ને સમજતા હોય,આપણા રુદયની નજીક હોય ,જેમની યાદ આંખ ભીની કરી જતી હોય એ વાતો એકાદ બે જ હોય બાકી તો જીવનમાં હજારો લોકો ભટકાઇ જતા હોય છે ..હા સફળ માણસ પાસે ના હોય તો જરુર ફકૅ પડે છે.જીવનમાં સફળતા મેળવવા માટે સફળ માણસની નજીક રહેવુ જરુરી બને છે.

08/13/2021

માણસની મુળ ઓળખ તેની વૈચારીકતા હોય છે. માણસ વૈચારીક રીતે સારો કે ખરાબ હોઇ શકે છે. બાકી માણસ મુળ રીતે તો લાગણીઓથી ભરેલો જ હોચ છે જયારે તેની લાગણી ઉપર ધાત થાય તો તેની અસર તેના વતૅન વાણી પર પડતી હોય છે. મોટે ભાગે આપણે પણ આપણી વૈચારીક શકિત મુજબ જ નકકી કરતા હોય છ કે કોણ સારુ છેકે કોણ ખરાબ .....કયારેક આપણે તેમાં ખોટા પણ હોઇ શકીએ છીએ.,.

08/04/2021

Marketing platform by manoj bhatiya

08/04/2021

સવારમાં જાગી ઊગતા સુરજ ને નિહાળુ છુ. ને લાગે છે નવીનતમ સવાર સાથે કંઇક નવુ સારુ અને સુંદર બનશે.

08/03/2021

અફાટ આકાશમાં બસ ઉડવાનુ હેોય

Want your business to be the top-listed Beauty Salon in Memphis?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Memphis, TN

Alerts

Be the first to know and let us send you an email when Bhatiya care point posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Memphis.