Sanskruti Salon
સંસ્કૃતિ સલૂન એ ખાલી સલૂન નથી, બહેનોનું પિયર છે, બાળકોનું મોસાળ છે.
હું આટલાં વર્ષોથી વડોદરામાં રહું છું, પરંતુ આ વર્ષે મને એક એવી દિવ્ય જગ્યા વિશે જાણવા મળ્યું, થોડા સમયથી ગાયત્રી આશ્રમ, શેરખી સાથે જોડાવાનો અવસર મળ્યો, આ વર્ષની નવરાત્રીની તૈયારીઓ શરૂઆતથી જોઈ છે અને આજે જ્યારે એ બધી તૈયારીઓનું પરિણામ નજર સામે જોઈ રહી છું, ત્યારે જે આનંદ અને સંતોષ અનુભવું છું, એ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.
અહીં અલગ-અલગ પવિત્ર મંદિરો, શક્તિપીઠો અને મા અંબાનાં વિવિધ પાવન ધામોમાંથી અખંડ જ્યોતો લાવવામાં આવી છે. આ પવિત્ર જ્યોતોમાંથી પ્રગટેલી ૧૧૧૧ દિવ્ય અખંડ જ્યોતનું અલૌકિક અનુષ્ઠાન ખરેખર એક અવિસ્મરણીય અનુભવ છે.
આટલી બધી જ્યોતો એકસાથે પ્રજ્વલિત થાય, એ દૃશ્ય, એ વાતાવરણ અને એ ભક્તિભાવને પોતાની આંખોથી જોવાનો અવસર મળવો એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.
વડોદરા અને આસપાસના તમામ ભાવિક ભક્તોને મારી દિલથી વિનંતી છે—અને જો તમે દૂરથી આવી શકો એમ હો, તો પણ એક વાર આ અનુષ્ઠાનનાં દર્શન કરવા જરૂર આવજો. કેટલીક અનુભૂતિઓ એવી હોય છે, જે�
Category
Contact the business
Telephone
Website
Address
Vadodara
391011
Opening Hours
| Monday | 9am - 8pm |
| Tuesday | 9am - 8pm |
| Wednesday | 9am - 8pm |
| Thursday | 9am - 8pm |
| Friday | 9am - 8pm |
| Saturday | 9am - 8pm |
| Sunday | 9am - 8pm |
Alerts
Be the first to know and let us send you an email when Sanskruti Salon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.