Aums gujjumom
✨ Gujarati Parenting Tips
👩👦 ઔમની મમ્મી 🤱
👶 Baby Care | Mom Life | Recipes
🧠 Speech & Brain Activities
📍Surat
👇 Daily Helpful Videos
10/07/2026
Mumma's Tiffin Tension = Over!
બાળકોનું ટિફિન ખાલી આવશે, ગેરંટી!
Swipe કરો અને 5 દિવસનું મેનુ સેવ કરી લો .. અને share કરવાનું ભૂલતા નહીં ..
kids tiffin ideas, gujarati tiffin recipes, healthy lunch box, બળકો માટે ટિફિન, tiffin ideas for kids, 5 Day Kids Tiffin Ideas Gujarati | Healthy Lunch Box Recipes
08/07/2026
તમારા બાળકની Height અને Weight ઉંમર પ્રમાણે યોગ્ય છે? 💙🩷
દરેક બાળકનો વિકાસ અલગ હોય છે, પરંતુ ઉંમર પ્રમાણે Height અને Weight ટ્રેક કરવું ખૂબ જ જરૂરી છે.
આ ચાર્ટમાં 0 થી 5 વર્ષના Baby Girls અને Baby Boys માટે અંદાજિત Height & Weight રેન્જ આપવામાં આવી છે.
તમારા બાળકની ઉંમર કોમેન્ટમાં જણાવો અને આપણે જાણીએ વિકાસ સામાન્ય રેન્જમાં છે કે નહીં.
💾 આ પોસ્ટ Save કરો અને બીજા Parents સાથે Share કરો.
સાથે સાથે એ પણ જણાવો જો હજુ મોટા બાળકો ની જાણકારી જોઈતી હોય તો એ પણ પોસ્ટ કરીશ. આભાર!
[ baby height and weight chart, baby growth chart, child growth chart, baby girls height weight chart, baby boys height weight chart, toddler growth, WHO growth chart, parenting tips, baby care, child health, mom and baby care, ગુજરાતી parenting, બાળકની ઊંચાઈ, બાળકનું વજન, baby development, kids growth guide ]
01/07/2026
🌿 6 હેલ્ધી રોટલી, જે તમારા આખા પરિવારને રાખશે ફિટ! 🌿
રોજ એક જ પ્રકારની રોટલી ખાવાને બદલે આ 6 પૌષ્ટિક વેરાયટી ટ્રાય કરો:
✅ મેથી રોટલી – પાચન અને ઈમ્યુનિટી માટે
✅ બીટરૂટ રોટલી – કુદરતી રંગ અને એન્ટીઑક્સિડન્ટ્સ
✅ મલ્ટિગ્રેઈન રોટલી – પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર
✅ ગાજર રોટલી – આંખો માટે ફાયદાકારક
✅ સર્ગવાની સિંગ રોટલી – હાડકાં માટે મજબૂત
✅ સ્પ્રાઉટ્સ રોટલી – પ્રોટીનનો ખજાનો
સેવ કરી લો 📌 અને ઘરે ટ્રાય કરીને જણાવજો કઈ રોટલી તમારા ફેમિલીને સૌથી વધુ ભાવી! 💚
[ Clean eating Indian food
Healthy Indian meal prep
Desi healthy recipes
Gut health food India
Homemade healthy food ]
22/06/2026
🍱 30 Healthy Snacks Recipes For Kids 🍎✨
બાળકોને રોજ શું નવું અને હેલ્ધી નાસ્તો આપવો તેની ચિંતા હવે નહીં! ❤️
આ લિસ્ટમાં તમને મળશે 30 ટેસ્ટી, હેલ્ધી અને બાળકોને ગમતા નાસ્તાના આઈડિયાઝ, જે બનાવવામાં પણ સરળ છે. 😋
✅ પોષણથી ભરપૂર
✅ સ્કૂલ ટિફિન માટે બેસ્ટ
✅ બાળકોને ગમશે
✅ રોજ નવો નાસ્તો
તમારા બાળકનો ફેવરિટ નાસ્તો કયો છે? Comment માં જરૂર જણાવો. 👇
📌 આ પોસ્ટ Save કરો અને અન્ય મમ્મી સાથે Share કરો.
[ HealthyTiffin, MomLife, ParentingTips GujaratiMom, GujaratiParenting, KidsNutrition, HealthyEating, LunchBoxIdeas, BabyCare, MomAndBabyCare ]
Click here to claim your Sponsored Listing.